વેરાવળ-શાપર ની અક્ષરધામ ટાઉનશીપ સોસાયટી ખાતે બિરાજમાન શ્રી હઠિલા હનુમાનજી મહારાજના મંદિરે દર શનિવાર ના રોજ ભક્તો મોટી સંખ્યા મા દાદા ના દર્શન કરવા ઉમટી પડે છે.અહીંયા નાના બાળકો ને દર શનિવારે ફ્રાઈમ્સ સહીત ની પ્રસાદી રૂપે લાણી વિતરણ કરાય છે.આજના પ્રસાદીના દાતા કરણ અર્જુનભાઈ રોહીત ભાઈ ભૂવા સહિતનાઓ દ્વારા વિતરણ કરાય હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


