Gujarat

વેરાવળ (શાપર) ની ફિલ્ડ માર્સલ સ્કૂલ ખાતે NDRF ની ટિમ દ્વારા માર્ગદર્શન અને વર્કશોપ યોજાયો.

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ માં માર્ગદર્શન વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અહીંયા ની ફિલ્ડ માર્સલ સ્કૂલ ના પરિસર માં કુદરતી તેમજ માનવ સર્જિત આફતો ના સમયે બચાવ  અંતર્ગત નો કાર્યસબન્ધીત રાજકોટ જિલ્લા ના કમાન્ડર શ્રી V. V. N. પર્સનનાના નિંરદાનુસાર એક વર્કશોપ યોજાયેલ હતો જેમાં નંબર 6 ના બટાલિયન ટિમ દ્વારા પૂર,અતિવૃષ્ટિ,ભૂકંપ,સર્પ દંશ,જેવી વિવિધ આપડાઓ માં બચાવ અને જીવન રક્ષક પદ્ધતિઓ તેમજ પ્રેક્ટિલ પ્રેક્ટિસ કરી વિવિધ પ્રકાર ની જાણકારી વિધાર્થીઓ ને અપાય હતી જેમાં આ તકે
તાલુકા મામલતદાર ચંદુભાઈ પારખિયા,તેમજ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ના PSI કુલદીપસિંહ ગોહિલ, શાપર ના સરપંચ શ્રી જયેશભાઇ કાકડિયા,તથા શાળા ના આચાર્ય શ્રી બિપિન ભાઈ ભંડેરી,સહીત ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના આચાર્ય બિપિન ભાઈ ભંડેરી અને ટ્રસ્ટીઓ સહીત સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1658579458762.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *