સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ સમસ્ત પરજીયા પટ્ટણીસોની સમાજ ના એક એવા પ્રેરક
કે જે શિક્ષણ અને જ્ઞાન ની પ્રેરણા સાથે પરિવાર માં પ્રયત્નશીલ રહેવાની ફરજ નિભાવી
સોની સમાજ મા વિદ્યાર્થીઓ ને અમુલ્ય પ્રેરણા મળી
વેરાવળ ના વિધા ક્ષેત્ર માં પ્રેરક એવા સોની
હિરાબેન થડેશ્રવર કે જે ની આગળ સ્વ લાગાડવા નુ મન ન થાય સદા સંઘર્ષ અને નિસ્વાર્થ જીવંત જીવી
જીવન ને સિદ્ધ કરવા હમેશા પરિવાર માં આપ્યું સત્ય અને એક્તા નુ જ્ઞાન
સોની સમાજ ના પ્રેરક હીરાબેન થડેશ્રવર ના સ્મ્ણાર્થે વિધાર્થિ સત્કાર સમારંભ પ્રસંગે સોની સમાજ ના દિકરા દિકરી ની સિદ્ધિ સાથે પ્રેરણા આપેલ આ પ્રસંગે ને પ્રોત્સાહન સાથે ઉપ્સ્થિત રહેલ સમાજ ના પ્રમુખ શ્રી ત્થા અગ્રણી ઓનો આભાર
દેવ્યાનિ બેન થડેશ્રવર દ્વારા વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે મારા સાસુ સ્વ હીરાબેન થડેશ્રવર કે જે એક શિક્ષક હતા જ્ઞાન અને શિક્ષણ માટે સતત્ત પ્રયત્ન સિલ અને નિષ્ઠા થી ફરજ પરિવાર સાથે હમેશા સ્મિત વરસાવતા
તાજેતરમાં થોડા સમય પહેલાં જ સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના પ્રેરક હીરાબેન થડેશ્વર ની પ્રેરણા સાથે સોની સમાજ ના વિધાર્થિ નો સત્કાર સમારંભ થયેલ વાત કરવા માં આવે તો અનેક સંઘર્ષ સાથે જીવન માં પરિવાર ની એક્તા અને કેળવણી સ્વરૂપે કે જેમા સ્વ લગાડવા નુ મન ન થાય તેવા સદા પોતાની પ્રેરણા સદા આશિષ માત્ર ને માત્ર આપવા નિજ નિતિ ધરાવતા સ્વ સોની હીરાબેન મહેન્દ્ર ભાઈ મહેન્દ્રભાઈ થડેશ્વર કે જે થોડા સમય પહેલાં જ દુખદ અવસાન થયુ જે અનેક હસિખુશિ ના પળો માં ક્યારેય કોઈ ઉદાસીનતા વગર પરિવાર માં અનેક સિદ્ધી સાથે સફળ પ્રેરણા આપી જેમા પુત્રો ને પણ પ્રોત્સાહન સાથે જ્ઞાન ભણતર માં ઉજ્વળ ભવિષય ના સિખરો જેમા સંજય ભાઈ થડેશ્વર સી.એ ની સિદ્ધિ મેળવી તેમજ હેમંત ભાઈ થડેશ્વર એલ આઈ સી ઔફ ઇન્ડિયા માં સફળતા સાથે ઉચ્ચ કારકિર્દી મેળવી અને ગૌરવ ભાઈ થડેશ્વર કે જે માત્ર દેશ માં નહિ પણ વિદેશ માં પણ ઉજવળ જીવન માં સફળતા ના સિખરે નામના મેળવી સોની સમાજ માટે ગૌરવ લઈ શકીએ એવા સ્વ સોની હીરાબેન મહેન્દ્ર ભાઈ થડેશ્વર ની પ્રેરણા સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના વિધાર્થિ ને પ્રોત્સાહન સાથે સત્કાર સમારંભ પ્રસંગે પ્રેરક બની સમાજ માટે અનોખી પ્રેરણા આપી છે હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
