અમરેલી શહેર ની સેવાભાવી સંસ્થા શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નું સન્માન અમરેલી નું ધાર્મિક સ્થાન પ્રૌરાણિક મંદિર નાગાનાથ મહાદેવ દાદા નું તૈલચિત્ર સપ્રેમ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ગૌતમ ભાઈ વાળા, ચકાભાઈ વાળા, જીજ્ઞેશ દાફડા, જયરાજસિંહ રાઠોડ, જતીનભાઈ શેઠ,આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સાહેબ ની પ્રશંસનીય કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ અશોકભાઈ વાળા ની પત્રકાર યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી