Gujarat

શહીદ જવાનના સ્મૃતિ સ્મારક અનાવરણ નિમિતે બોડેલી નગરમાં શહીદ યાત્રા નીકળી

બોડેલી તાલુકા સેવાસદન થી યાત્રા નગરના મુખ્ય માર્ગ પર નીકળી
થોડા સમય પહેલા બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામના આર્મી જવાન વીર તુલસીભાઇ બારીયા જમ્મુમાં શહીદ થયા હતા તેમની અંતિમયાત્રા  માં ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી રાષ્ટ્રગીત અને તિરંગા  સાથે શહીદ જવાન ની અંતિમયાત્રા નીકળી હતી
 આજરોજ શહીદ જવાન ની યાદ માં  શહીદ જવાનના સ્મૃતિ સ્મારક અનાવરણ નિમિતે બોડેલી નગરમાં શહીદ યાત્રા નીકળી હતી
બોડેલી તાલુકા સેવાસદન થી યાત્રા નગરના મુખ્ય માર્ગ પર નીકળી હતી
બોડેલીના અલ્હાદપુરા ગામના તુલસીભાઈ  બારીયા જમ્મુકાશ્મીરના કૂપવાડા- શ્રીનગર હાઇવે પર માર્ગ અકસ્માતમાં શહીદ થયા હતા
શહીદ યાત્રામાં બારીયા સમાજ સહિત લોકો મોટી સંખ્યા જોડાયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220606-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *