શાપર-વેરાવળ PGVCL દ્વારા માનવતા ગ્રાહકો ને જણાવાયું હતું કે આગામી 17/3/22 ને ગુરુવાર ના રોજ તથા 18/3/22 ને શુક્રવાર ના રોજ ધુળેટી ની રજાઓ હોવાથી માનવતા ગ્રાહકો તેમના વેપારી ધન્ધા ચાલુ રાખી સકે છે.તેના માટે આગામી બુધવાર 16/3/22 ના રોજ પાવર સપ્લાય ચાલુ રાખવામાં આવશે તેમજ ઇમરજન્સી હશે તોજ પાવર સપ્લાય બઁધ કરાસે.તેની ખાસ નોંધ લેશો.જેમાં તારીખ 16/3/22 ના રોજ પાવર સપ્લાય ચાલુ રાખવામાં આવશે.અને વધુ માં જે ગ્રાહકો એ વિજ બીલ ભરેલ નથી તેમને તાત્કાલિક ધોરણે વીજ બિલ ભરપાય કરી દેવા જણાવાયું છે.વધુમાં જણાવેલ હતું કે 17/3/22 અને 18/3/22 ના રોજ જરૂર પડશે તો પાવર બઁધ રાખવામાં આવશે જેની જાણ જેતે ફીડર ના ગ્રુપ માં કરાશે તે બાબતે ની શાપર-વેરાવળ પેટા વિભાગ ના નાયબ ઈજનેર કે. જે. પાધદાળ સાહેબે એક અખબારી યાદી માં જણાવેલ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.
