Gujarat

શિવસાઇ મહીમા સત્સંગ કથા    સાઇ પ્રાગટ્ય ઉત્સવ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
દાનમહારાજની પાવન ભુમી ચલાલાને આંગણે શિવસાઇ મહીમા કથા શરૂ છે કથામાં આજે સાઇ પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામા આવેલ હતૉ કથામાં વિશાળ સંખ્યામાં બહેનૉએ આવી રહેલ છે.
રાજુભાઇ જાની સંગીતમય શૈલીમાં કથા વાંચી રહેલ છે. પૈસા નહી વસ્તુ દાનને સાર્થક કરી દરેક આયોજન સફળતાપૂર્વક થઈ રહેલ છે.ભુખ્યાને ભોજન તથા ગરીબ પરિવારની દિકરીઓના લગ્નના લાભાર્થે શિવસાઇ કથાઓ  કોઈપણ શહેર અને ગામડાંઓમાં વિનામુલ્યે આયોજન થાય છે ગરીબ દિકરીઓને કરિયાવર વસ્તુઓ વધુને વધુ મળે એજ ધ્યેય સાથે સેવાકાર્ય થાય છે અને તમામ જ્ઞાતિના લોકો ખુબ ખુબ હર હંમેશા સહયોગ આપે છે. એ જ દાનમહારાજ- સાઇરામની કૃપા
એમ શિવસાઇ ગૃપ સાઇ મંદિર ચલાલાની યાદીમાં જણાવાયું છે.

IMG-20221204-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *