Gujarat

શ્રધ્ધાના ભરોસે તારજે તું હે, માઁ! કરે છે વિનંતી તારા બાળ..સાવરકુંડલા શહેરમાં વજલપરા પટેલવાડી ખાતે ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલીયાના સારા સ્વાસ્થ્ય માટે સાવરકુંડલાનાં ધૂન રાખવામાં આવી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————-
ખોડલધામના ટ્રસ્ટ્રી શ્રી વસંતભાઈ મોવલિયાના સારા સ્વાસ્થ્ય માટે આજે  વજલપરા પટેલવાડી સાવરકુંડલામાં ધૂન રાખવામાં આવી જેમાં ખોડલધામ સમિતિના પ્રમુખ દેવચંદભાઈ કપોપરા તથા સમાધાનપંચના પ્રમુખ કરશનભાઈ ડોબરીયા,દીપકભાઈ બોઘરા ,ધીરુભાઈ વઘાસીયા ,સુરેશભાઈ ગજેરા,ભનુભાઇ ડોબરીયા,વિનુભાઈ બુહા,અતુલભાઈ જાગાણી,પ્રવીણભાઈ સાવજ,મુકેશભાઈ બવાડીયા તથા ખોડલધામ મહિલા સમિતિ તથા ખોડલધામ યુવા સમિતિના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માં ખોડલના ચરણોમાં વસંતભાઈ જલ્દીથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી હતી.
Attachments area

IMG-20220317-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *