Gujarat

શ્રીજી સોસાયટી ના ગરબા ઓફ લાઈટ માં સતત ૩૦ વરસ થી યોજાય છે

સતત ૩૦ વરસ થી યોજાય છે કઠલાલ મા આવેલ શ્રીજી સોસાયટી ના રહીશો દ્વારા એક અલગ અને અદ્દભુત માહોલ ની અનુભૂતિ કરાવતા દીપ પ્રજ્વલિત કરેલા દીવડા સાથે ઑફ લાઈટ ગરબા જોવા નો કઈક અનેરો આંનદ છે.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20221004-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *