Gujarat

શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તારીખ ૩/ ૨ /૨૦૨૨ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો ,તેમાં એફ.વાય બી.એ ની વિદ્યાર્થિનીઓએ કોરોના રસીકરણ કરાવ્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રિન્સીપાલ શ્રી ચાવડા સાહેબ, પ્રોગ્રામ ઓફીસર પ્રા.  છાયાબહેન શાહ કો-ઓર્ડીનેટર પ્રા.ડો.વાળાસાહેબ, અર્બન હેલ્થ સેન્ટર માંથી આવેલા ડોક્ટર જીજ્ઞાબેન પટેલ, રોઝીબેન ચૌહાણ તથા સમગ્ર સ્ટાફે સહયોગ આપ્યો.

IMG-20220203-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *