શાપર-વેરાવળ
જય ભવાની ડેવલોપર્સ ના
પ્રોપ્રાઇટર દીપકસિંહ ઝાલા નો આજે જન્મદિવસ છે. 32 વર્ષ પૂર્ણ કરીને 33 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહયા છે. જેઓ ને તેમના મિત્ર વર્તુળ અને સગા સબંધીઓ સહીત ના જન્મદિવસ ની ખુબ-ખુબ હાર્દિક શુભકામનાઓ પાઠવેલ છે. જેઓ ના ફોન નંબર
90165 06108 પર શુભેચ્છાઓ નો ધોધ વર્ષી રહ્યો છે.


