Gujarat

સંખેડા 139 વિધાનસભા  ના ઉમેદવાર ના ભાવિ EVM  મશીન માં શીલ થઈ સ્ટ્રોંગ રૂમ મોકલી આપવા આવ્યા 

સંખેડા 139 વિધાનસભાની બેઠક માટે આજે મતદાન પૂર્ણ થયું છે અને ઉમેદવારોના ભાવે ઇવીએમ મશીનમાં સીલ થઈને સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપવામાં આવ્યા છે
આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ના ત્રણ વિધાન સભા બેઠક પર મતદાન થયું હતું જેમાં  સંખેડા 139 વિધાનસભા બેઠક તમામ   385 બુથ પર શાંતિ  થયું હતું અને અને સાંજે 5 વાગે સમયસર મતદાન પૂર્ણ થયુ હતું અને ઉમેદવાર ના ભાવિ EVM મશીન માં સીલ કર્યા હતા અને સ્ટ્રોંગ રૂમ માં મોકલી આપ્યા છે હવે તા.8 ના રોજ મતગણતરી માં પ્રજા કોને તાજ પહેરવા છે અને કોને જાકરો આવે છે તે આગામી 8 ડિસેમ્બરના રોજ જોવાનું રહું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221206-WA0010-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *