Gujarat

સમસ્ત બથીયા પરીવાર દ્વારા વાછરા ડાડાના સાનિધ્યમાં વડારા ગામ ખાતે તા. 08/05/2022 રવિવારના રોજ શ્રી સતી માતાજીનાં હવનનું આયોજન

   ગિરગઢડા
   ભરત ગંગદેવ
શ્રી સતી માતાજી તથા વાછરા ડાડાની અસીમ કૃપાથી પોરબંદર જિલ્લાના વડારા ગામ ખાતે તા. 08/05/2022 રવિવારના રોજ શ્રી સતી માતાજીનાં હવનનું આયોજન કરવામાં આવેલ છે. હવનના યજમાન પદે જૂનાગઢ નિવાસી  જગદીશભાઈ મોહનભાઈ બથીયા તથા તેમના ધર્મપત્ની ઉષાબેન જગદીશભાઈ બથીયા બિરાજમાન થશે હવનનું બીડું હોમાવાનો સમય 2 વાગ્યે રાખવમાં આવેલ છે. સમસ્ત બથીયા પરીવારના ભાઈઓ, બહેનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવે છે. તો આપ સૌ બથીયા પરીવારના તા. – 08/05/2022ને રવિવારનાં રોજ સૌને હાજર રહી શ્રી સતી માતાજીના આશીર્વાદ સહ હવનનો લાભ લેવા સૌને પઘારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. હવનની કંકોત્રી મોકલવાની ના હોય જેની નોંધ લેવી… દરેક બથીયા ભાઈઓ, બહેનો, વડીલોને વિનંતી કે દરેક બથીયા પરીવારના ભાઈઓ, બહેનો, વડીલોને  હવનની જાણ કરવા વિનંતી હવનના ન્યુઝ, પોસ્ટ દરેક બથીયા ભાઈઓ, બહેનો સુધી સોશિયલ મીડિયાના માધ્યમ થી શેર કરવા નમ્ર વિનંતી સહ લી. પરમ પૂ. શ્રી ભૂવાડાડા કાંતિભાઈ મો. 96875 33811  વિનોદભાઈ દેવજીભાઈ બથીયા – પોરબંદર મો. 94283 74456  પ્રિયંકભાઈ હરીશભાઈ બથીયા – પોરબંદર મો. 96249 50517  રમેશભાઈ ગોકળદાસ બથીયા – પોરબંદર મો. 97124 86125
Attachments area

IMG-20220505-WA0480.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *