|
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની સાંપા પ્રાથમિક શાળામાં 36મી નેશનલ અવેરનેસ કેમ્પઇન અંતર્ગતસાંપા મુકામે યોજવામાં આકવી. જેમાં સાંપા ગામના યુવા અને ઉત્સાહી સરપંચ અને નેશનલ પ્લેયર શ્રી કિરણભાઈ તેમજ સાંપા પ્રા શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ, માછીસાહેબ શાળાના શિક્ષકો, બાળકો અને સાંપા પ્રાથમિક શાળાના વ્યાયામ શિક્ષક મણિલાલ ધુળાભાઈ પરમાર તેમજ ઇન સ્કૂલ ટેનર ભુપેન્દ્રસિંહ,ભાવેશકુમાર તેમજ ગામના આગેવાનો હાજર રહી વિવિધ રમતો વિશેમાર્ગદર્શન અને રાજ્યકક્ષાના ખેલમહાકુંભ ખો-ખો સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરેલ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.
Attachments area
|
|
|


