29 ઓગસ્ટ સોમવારે સવારે 10.30 કલાકે અભિનવ વિદ્યા મંદિર ગિરગઢડા ખાતે માનનીય ધારાસભ્ય, ઉના પુજાભાઈ વંશ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી પટેલ , સર્વ જીવ વન અને પર્યાવરણ સેવા ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસ ભાઈ બ્લોચ, અતિથિ વિશેષ તરીકે શાળા ના આચાર્ય રત્નેશ ભાઈ જોષી શાળા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ પટેલ ટ્રસ્ટી નવીન ભાઈ સોલંકી ,તાલુકા કોંગ્રેસના પ્રમુખ બાલુભાઇ હીરપરા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઉકાભાઇ વાઘેલા, પત્રકાર રામભાઈ વાઘેલા, યશવંત ભાઈ મેહતા, ભરત ભાઈ ગેંગદેવ ઉપષ્ઠિત રહ્યાં હતાં અયોજાકો અને નિમંત્રિકો રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાઘેલા , રાઉંડ ફોરેસ્ટ ઉના 1,તથા ઉના 2 ના આધ્વાર્યું તથા વાઘેલા સાહેબે ઉપસ્થિત રહીને કાર્યક્રમ ના અંત માં ધારાસભ્ય ના હસ્તે વૃક્ષારોપણ કરાવેલ તેમજ વૃક્ષ રથ, એવમમ આરોગ્ય રથ નું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવા મા આવેલ હતું

સામાજિક વનીકરણ રેન્જ ગિરગઢડા દ્વારા 73 માં તાલુકા કક્ષાના વન મહોત્સવ ની ઉજવણી નો કાર્યક્રમ
ગિરગઢડા
ભરત ગંગદેવ

