Gujarat

સાવરકુંડલા ટાઉનમાં લીંમડીયોક તળીનાકામાં જાહેરમા જુગાર રમતા પાંચ ઇસોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ

મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર ડી.કે.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ સા.કુંડલા ટાઉન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.એમ.સીસોદિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા લીંમડીચોક તળીનાકામાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં ગંજી પત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ રોકડા રૂ.૧૪,૪૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન ચાર કી.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૩૪,૪૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી પાંચેય આરોપીઓ વિરુધ્ધ જુગારધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીઓ*
(1) મંહમદભાઇ કાસમભાઇ ચૌહાણ ઉ.વ.૬૦ ધંધો-ડ્રાઇવીંગ રહે.સાવરકુંડલા લીંબડીચોક તળીનાકુ જી.અમરેલી (2) ઇલીયાસભાઇ યાસીનભાઇ જાદવ ઉ.વ.૩૦ ધંધો.પ્રા.નોકરી રહે.સાવરકુંડલા લીંબડીચોક તળીનાક જી.અમરેલી (૩) અવેશભાઇ અયુબભાઇ પઠાણ ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.સાવરકુંડલા લીંબડીચોક તળીનાકુ જી.અમરેલી (4) ઇરફાનભાઇ ઉમરભાઇ ચૌહાણ ઉ.વ.૩૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.સાવરકુંડલા મણીનગર,નુરાનીનગર જી.અમરેલી (5) સલીમભાઇ હબીબભાઇ જાદવ ઉ.વ.૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે.સાવરકુંડલા લીંબડીચોક તળીનાકુ જી.અમરેલી
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220914-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *