સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે આજે
તા.૧૦-૦૪-૨૦૨૨ને રવિવારના બપોરે ૦૩:૦૦ કલાકે રામનવમીના પવિત્ર પાવન અવસરે રામજી મંદિર આયોજીત ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેસડી ગામની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.


