સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં લીલાપીરના ઓટલે દાતાશ્રીઓના સહયોગથી જાળીનું કામ પુરૂ કરવામાં આવ્યું છે. આવા સત્કાર્યો દ્વારા ગામમાં સામાજિક સૌહાર્દ અને સામાજિક સમરસતાનો સંદેશ ફેલાઈ રહ્યો છે. આમ પણ આ ગામની આદર્શ વિચારધારા અન્ય ગ્રામ્ય સમાજે અનુસારવા જેવી તો ખરી..


