Gujarat

સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડાના પિતાશ્રી મેઘજીભાઈ બગડા તેમજ વોર્ડ નંબર ૬ નાં સદસ્ય હસુભાઈ ચાવડાના મોટાબહેન ગીતાબેન સોલંકીનું દુઃખદ નિધન થતાં કબીર ટેકરી આશ્રમના મહંત શ્રી નારણદાસ બાપુ સમેત અન્ય રાજકીય આગેવાનો તેમના નિવાસ સ્થાને જઈ શ્રધ્ધાંજલી અર્પણ પાઠવી સદગતના પરિવારને સાંત્વના આપી.

સાવરકુંડલા.
બિપીન પાંધી દ્વારા
 સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ના સદસ્ય કેશુભાઇ બગડાના પિતા શ્રી. મેધજીભાઈ બગડાનુ દુઃખદ અવસાન થતાં તેમજ વોર્ડ નંબર ૬ ના સદસ્ય હસુભાઇ ચાવડાના મોટા બહેન ગીતાબેન પ્રભુદાસ સોલંકીનું પણ દુખદ અવસાન થતાં બન્ને સદસ્યોના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ પાઠવતા. કબીર ટેકરી આશ્રમનાં મંહતશ્રી નારાયણ દાસ બાપુ તથા ગુજરાત સરકાર ના પૂર્વ કુર્ષી મંત્રી શ્રી વી વી વધાસીયા સાહેબ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઇ પાનસુરીયા જીલ્લા ભાજપ અ. નુ. મોરચા ના પ્રમુખ કેશુભાઈ વાધેલા.  ઉપ પ્રમુખ જયસુખભાઈ નાકરાણી. ચેરમેન ગોવીદભાઈ પરમાર શહેર  ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ મહામંત્રી વીજયસીંહ.વાધેલા. રાજુભાઈ નાગ્રેચા. શેલણા ગામ નાં સરપંચ.મહાવિર પેટ્રોલ પંપ નાં માલિક શ્રી મહેશભાઇ જેબલીયા. પ્રવિણભાઈ કોટીલા .શહેર ભાજપ મંત્રી ચંપુભાઈ ધાધલ. અમિત ભાઈ પંડયા. જીલ્લા બંક્ષી પંચ મોરચા ના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર ભાઈ ચોહાણ. સાવરકુંડલા બક્ષી પંચના મોરચા ના મહામંત્રી જયસુખભાઈ રણોલીયા.પ્રુવા ભાજપ પ્રમુખ અનુરૂધસીહ રાઠોડ. નગરપાલિકા ના સદસ્યો.શ્રી કરશનભાઇ આલ. શ્રી કમલેશભાઈ રાનેરા. પીયુષ ભાઈ મશરૂ. પ્રતિકકુમાર નાકરાણી. જીગ્નેશભાઈ ટાંક.  અજય ભાઈ ખુમાણ. વલ્લભભાઈ કારેણા. કેશુભાઇ સુડાસમા. ભુપતભાઈ પાનસુરીયા. ભાવેશ ભાઈ કવા. અશોકભાઈ ચોહાણ. મનસુખભાઈ લાડવા. કરશનભાઈ આલ, ધર્મેન્દ્રભાઈ મહેતા, કાંતિભાઈ ગોહિલ, રમેશ ભાઈ ચોહાણ, હરીભાઇ ભરવાડ, કીશોર ભાઈ બુહા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી કે પટેલ અને વીપુલભાઈ ઉનાવા,એ.બી. યાદવ, મંગળુમામા, રાજુભાઈ માળવી, યુનુસભાઈ જાદવ, વીરલભાઈ રાઠોડ,લધુમતી મોરચાના અબ્દુલ ભાઈ કુરેશી, રવિન્દ્ર ધંધુકિયા,ભાજપ અગ્રણી રણછોડભાઈ ખીમાણ,મીડિ TVયા સેલના સંજયભાઈ જેઠવા, જગદીશભાઈ ઠાકોર, આશીષભાઇ અભાણી, રધુભાઈ દરબાર, તેમજ ભાજપ કાર્યકરોની સાથે સાથે તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

IMG-20220325-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *