Gujarat

સાવરકુંડલા નગરપાલિકા ચીફઓફિસર મુનિયા સાહેબની ધંધુકા ખાતે બદલી થતાં સાવરકુંડલા નગરપાલિકા ખાતે ખૂબ જ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં વિદાય સમારંભ યોજાયો

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————-આ તકે નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઇ દોશી, ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી સદસ્ય મિત્રો કિશોરભાઈ બુહા, ધર્મેન્દ્રભાઈ મહેતા, આસિફભાઈ કુરેશી, લાલભાઈ ગોહિલ, સોહીલ શેખ,પ્રતિકભાઈ નાકરાણી, અજયભાઈ ખુમાણ, પૂર્વ પ્રમુખ વિપુલભાઈ દુધાત, નાસીરભાઈ ચૌહાણ, નગમાબેન જાખરા, નીતિન હેલૈયા, રાજેભાઈ ચૌહાણ, અશોકભાઈ ખુમાણ, જીગાભાઈ કાંતિભાઈ ગોહિલ, કમલેશભાઈ રાનેરા, ભાવેશભાઈ કવા, હરિભાઈ ભરવાડ, કેશુભાઈ બગડા, તેમજ નગરપાલિકાના તમામ કર્મચારી ગણ હાજર રહ્યા હતા અને ચીફઓફિસર મુનિયા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.  ચીફઓફિસર  સાહેબના શાસનકાળ દરમિયાન કોરોનાની લહેર અને વાવાઝોડાની પરિસ્થિતિમાં તેમની સારી કામગીરી ખૂબ પ્રશંસનીય અને નોંધપાત્ર રહી હતી…
Attachments area

IMG-20220203-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *