સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા ના તાજેતરમાં આવેલ નાયબ કલેક્ટર શ્રી ચૌધરી આજે માનવમંદિરની મુલાકાત લઈ ને હરિ ના બાળકો ને મળ્યા તેમજ સંતશ્રી ભક્તિ બાપુ ના આશીર્વાદ લીધા. માનવમંદિર દ્રારા થતી સેવાથી પ્રભાવિત થઈ આવી સેવા ધન્યવાદને પાત્ર છે તેમ જણાવી માનવમંદિર સેવકગણને અભિનંદન આપેલ આ ઉપરાંત પોતાના લાયક થતી મદદ કરશે તેમ જણાવેલ.
Attachments area


