સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા રકમ મંજૂર થઈ છે ૭.૫૦ કરોડના ખર્ચે અને તેનું કામ અને વહીવટી મંજૂરી પણ મળી ગઈ તેનું કામ શરૂ કરવામાં આવ્યું આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા તથા સંદીપભાઈ ભટ્ટ ગૌતમ સાવજ દર્શન પોપટ પ્રણવ વસાણી વિપુલભાઈ ભટ્ટ નીતિન પટેલ નીરજ ત્રિવેદી હાજર રહ્યા અને સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સદસ્યો અભિનંદનને પાઠવ્યા જે ફિલ્ટર પ્લાન્ટ છે જેની ૭ માળ જેટલી હાઈટ છે ૧૫ લાખ લીટર પાણી સમાવવાનીની કેપેસિટીછે જેના કારણે એક જ સમયે અને વગર મોટરે દરેકના ઘરે પાણી પહોંચતું થશે અને આખા સાવર વિભાગને આનું કામ પૂર્ણથતા મોડી રાત્રે પાણી આવવાનું બંધ થશે અને દિવસે એક સમયે બધાના ઘર પાણી મળતું થશે લોકોની વર્ષો જૂની સમસ્યાનો નિરાકરણ થશે આ વિસ્તારના લોકલાડીલા સાંસદ નારણભાઈ કાછડીયા અને લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ચૂંટણી જીત્યા છે ત્યારથી સાવરકુંડલાના સારા દિવસો આવતા હોય તેવું જ લાગે છે જેમ કે બાયપાસનું કામ હાલ ખૂબ જ પ્રગતિમાં