સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
કોઈના મુખ પર સ્મિત લાવી તો જૂઓ, ગંગા વહે છે પુણ્ય કેરી સાદ માનવસેવાના બે પાડી તો જૂઓ, છે શ્રેષ્ઠ આ કાળ દાનપુણ્ય માટે, વહેતાં દડ દડ આંસુ કોઈના ખાળી તો જૂઓ, બસ એક શમણું શિશુની આંખમાં વાવી તો જૂઓ, છે વૈભવ આ સંવેદના કેરો આપનાં હર્દયના ઢાળિયે ઢાળી તો જૂઓ. નાના -નાના ભૂલકાઓના ચહેરા પર ખુશીની લહેર લાવવાનો મકરસંક્રાંતિ ના તહેવાર નિમિતે એક નમ્ર પ્રયાસ . સોનિક જવેલર્સ ફાઉન્ડેશન દ્વારા મમરાના લાડુનું એરિયા વાઈઝ વિતરણ કરવામાં આવેલ. જેમાં
જેસર રોડ ( મોમાઈ વાડી ) ૨૦૦ પેકેટ
ગિરધરવાવ – ૨૦૦ પેકેટ, કોલેજ પાછળ – ૨૫૦ પેકેટ
કેવડા પરા (ગાયત્રી મંદિર પાછળ ) – ૨૦૦ પેકેટ હાથસણી રોડ આસોપાલવથી આગળ – ૨૫૦ પેકેટ ભમોદ્રા રોડ – ૧૦૦ પેકેટ વાલ્મિકી નગર (અમરેલી રોડ ) -૨૦૦ પેકેટ વ્યાયામ મંદિર પાસે – ૧૦૦ પેકેટ ગોંદરો – ૧૦૦ પેકેટ ૧૬૦૦ પેકેટ ટોટલ સાથે એક એક પેકેટ ખજૂર પણ વિતરણ કરવામાં આવેલ.


