સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
આજરોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સંવિધાન નિર્માતા, ભારતરત્ન ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિના દિવસે સાવરકુંડલા શહેર ખાતે રિધ્ધિ સિધ્ધિ ચોક ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાર્પણ કરતાં
આમ આદમી પાર્ટી સાવરકુંડલા તાલુકા પ્રમુખ શ્રી ભરત નાકરાણી, તાલુકા તથા શહેર સંગઠનનાં સાથીઓ
આ તકે એમનાં જીવનનાં શ્રેષ્ઠ આદર્શોનું જતન કરવાની પણ પ્રતિબધ્ધતા દર્શાવી હતી..


