Gujarat સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક પાસે આવેલ સરકારી પ્રાથમિક કન્યાશાળા શ્રી બ્રાંચ શાળા નંબર ૨ માં વીર બાલ દિનની ઉજવણી કરવામાં આવી Posted on December 28, 2022 Author Admin Comment(0) સાવરકુંડલા (બિપીન પાંધી દ્વારા) શ્રી બ્રાંચ શાળા નંબર ૨ સાવરકુંડલા વીર બાલ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુલેખન સ્પર્ધા બાલનાટક, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ શાળાના આચાર્યશ્રી ભારતીબેનની યાદીમાં જણાવે છે વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.