Gujarat

સાવરકુંડલા શહેરમાં રામજન્મોત્સવ નિમિત્તે નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન થયા. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત અને સન્માન મુસ્લિમ સમાજના વડીલો અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં નીકળેલા લોકોને પાણીની વ્યવસ્થા પણ પઠાણ ફળીના યુવાનોએ કરેલ આમ વધુ એક કોમી એકતાનું ઉદાહરણ સાવરકુંડલામાં જોવા મળ્યું આ શોભાયાત્રામાં નીકળેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓનું સન્માન પણ કરેલ.
જેમાં હાજી યુનુસભાઇ પઠાણ અકરમ પઠાણ ઇમરાન ઝાખરા શાહ નવાજકુરેશી અફરોઝ કુરેશી જાહિદ પઠાણ સાહિલ પઠાણ સરફરાજ પઠાણ અક્રમ કુરેશી અકબર પઠાણ મુન્ના બાપુ દેવાંગ બાપુ અશરફ ઘાંચી અબ્દુલ બાજેર એજાજ કુરેશી, સમીર પઠાણ, અલ્તાફ કુરેશી, અલ્ફાજ કુરેશી ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *