Gujarat

સીમર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ.. ‌‌

ઊના – ઉના સરકારી હૉસ્પિટલમાં ઑક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાવ્યા બાદ બંદર વિસ્તારમાં દરિયા કંઠાળનાં ગરીબ મધ્યમ વર્ગના સાગર ખલાસી ફિશીગ વ્યવસાય સાથૅ જૉડાયૅલ પ્રજા ખૅતિ સાથૅ જૉડાયૅલ લૉકૉની સુખાકારી આરૉગય સૅવા નજીકના ગ્રામિણ ક્ષૅત્રમાં સારી રીતૅ મળૅ તૅવા હૅતુસર લૉકૉની કૉરૉના અનૅ ઍમિકૉન જૅવી મહામારીનાં આવનાર સંકટનૅ પહૉચી વળવાની તૈયારી સાથૅ ધારાસભ્ય ગ્રાન્ટ માંથી સીમર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન રૂ/(૪૪,૭૮,૦૩૭) નાં ખર્ચે 250 પર મીનિટ ઉત્પાદન ક્ષમતામાં વાળો 15 કે.જી હવામાંથી ઓકિસજન કનેક્સન કરીને ડીલેવરી કરતો ઓકિસજન પ્લાંટ જે ૪૦ થી વધારે દર્દીઓને 24 કલાક ઓક્સિજન પૂરું પાડવાની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાટનું લોકોપણ ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા કરવામાં આવ્યું. આ સાથે ઉના અને ગીરગઢડા, સીમરમાં ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન શરૂ થતા પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો.

 

હાલ કોરોના ની ત્રીજી લહેરને અટકાવવા માટે તેમજ તેનો સામનો કરવા માટે પ્રાથમિક ઉપચારના પગલાં લેવા માટે મેડીકલ ઓફિસરો તેમજ સ્ટાફને પણ સજાગ રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ ,રામભાઈ ડાભી, ગુણવંતભાઈ તળાવીયા, કાનજીભાઈ સાખટ, રામભાઇ વાઘેલા, અર્જુનભાઈ મજેઠીયા, સીમર ગામના સરપંચ નાજાભાઇ સાખટ, તેમજ નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચઓ અને ઉના સામુહિક આરોગ્ય કેન્દ્ર હેલ્થ ઓફિસર વિપુલભાઈ દુમાતર મેડિકલ સ્ટાફ હાજર રહ્યા હતા. અને લોકોને પણ સોશિયલ ડીસ્ટેશન તેમજ માસ્ક પહેરી રાખવાનું આગ્રહ રાખવા માટે પ્રજાજનોને અપીલ કરી હતી.

 

તેમજ હોસ્પિટલના બિલ્ડિંગની મુલાકાત લેતા એકાદ વર્ષ પહેલાં જ બનેલા હોસ્પિટલના બાંધકામ પ્લાસ્ટર, દરવાજાની નબળી કામગીરી સામે ધારાસભ્ય દ્વારા જવાબદાર અધિકારીને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું. તેમજ નવા સ્ટ્રેચર, બેડ જેવી ઉપયોગી સાધન સામગ્રી ધૂળ ખાય છે.  જ્યાં રાખવાની જગ્યા નથી અને સામગ્રી બિનઉપયોગી પડી છે તો જ્યાં નજીકની હોસ્પિટલમાં સામગ્રી ના હોય ત્યાં એ સામગ્રી ઉપયોગમાં લેવાય એ માટેનું સૂચન કરવામાં આવેલ અને હોસ્પિટલમાં દાખલ દર્દીની સાર સંભાળ પણ ધારાસભ્ય દ્વારા મેળવવામાં આવેલ…..

-આરોગ્ય-કેન્દ્ર-ખાતે-ઑક્સિજનપ્લાન્ટનું-લોકાર્પણ-કરતા-ધારાસભ્ય-પુંજાભાઈ-વંશ-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *