Gujarat

સુત્રાપાડા તાલુકાના ગાંગેથા   ઘાટવડ રોડ પર ચાલુકારે લાગી આગ. ડ્રાઈવર નો આબાદ બચાવ થયો.

   ગિરગઢડા
   ભરત ગંગદેવ..
 પ્રાચી સુત્રાપાડા તાલુકાના ગાંગેથા
ઘાટવડ રોડ પર ચાલુકારે  આગ લાગે હતી જેમાં ડ્રાઈવર નો આબાદ બચાવ થયો હતો પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાડા તાલુકાના પ્રાચી નજીક ગાંગેથા -ઘાટવડ રોડ પર નવ વાગ્યાના અરસામાં કાર મા આગ લાગી હતી જેમાં રેનોલ્ડ્સ કંપની કેપચર કાર ગાડી નંબર Gj 03 LG7962 પર વેરાવળ થી વેરાવળ તાલુકા ભાજપ નાં ઉપપ્રમુખ અને કોળી સમાજ ના યુવા આગેવાન જેન્તીભાઇ વાજા લઈને ગીરગઢડા તરફ જતા હતા ત્યારે ગાગેથા ગામ પાસે રોડ પર ચાલું ગાડી માં બ્લાસ્ટ થતાં રેનોલ્ડ્સ કંપની ની કેપચર કાર ગાડી સળગી ગઈ હતી અને કાર ચાલક તે વેરાવળ તાલુકા ભાજપનાં ઉપપ્રમુખ અને કોળી સમાજ ના યુવા આગેવાન જેન્તીભાઇ વાજા નો આબાદ બચાવ થયો હતો અને રોડ પર  કાર સળગતાં રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા અને બીજી કોઈ
પણ પ્રકારની જાનહાની થઈ નથી તેવું જાણવા મળી રહ્યું હતું.

IMG-20220510-WA0103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *