Gujarat

 સુરત ખાતે છાપરાભાઠા રોડ અમરોલી તાપી નદીના કિનારે આવેલું શાંતિદૂત મહિલા ઘરડાઘર વૃધ્ધાશ્રમ ની મુલાકાત લીધેલ

 સુરત ખાતે છાપરાભાઠા રોડ અમરોલી તાપી નદીના કિનારે આવેલું શાંતિદૂત મહિલા ઘરડાઘર વૃધ્ધાશ્રમ ની મુલાકાત લીધેલ અને તેમના સંચાલક શ્રી મધુબેન ખેની સાથે મળી ને ખુબ જ આનંદ થયો અને તેઓ પોતે વૃધ્ધ નિરાધાર માતાઓ ની ખુબ જ સાર સંભાળ રાખી દિલથી સાચવે છે. અને સેવા પરમો ધર્મ ના આ સૂત્રને સાર્થક કરતા મધુબેન ખેની
ને  સમાજ સેવા કેન્દ્ર અને મહિલા અધ્યક્ષ પોલીસ સમન્વય જામનગર અને રાજકોટ તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ના ગુજરાત પ્રેસિડેન્ટ એવા શ્રી સોનલબેન ડાંગરીયા સાથે અને તેમના સુરત ખાતેના લોખંડી મહિલા પ્રેસિડેન્ટ તૃપ્તિબેન સોજીત્રા ભલે તેમને ટીમ મેમ્બરોમનાલી બેન રફાળીયા અસ્મિતાબેન કોટડીયા હેતલબેન ભાદાણી હંસાબેન પટેલ ચિરાગ ભાઈ સાવલીયા જીગ્નેશ ભાઈ પાનસુરીયા  અશ્વિનભાઈ રાદડિયા આ સેવાકીય કાર્ય માં હાજર રહી અને સોનલબેન ડાંગરિયા અને તેમની  ટીમ  ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા ખુબ ખુબ પ્રગતિ કરે અને આવા સેવાકીય કાર્યો કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવે છે
રિપોર્ટ સોનલ ડાંગરિયા

IMG-20220531-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *