સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના વઢવાણમા કારખાનામા મજૂરી કરતા યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી છે. વઢવાણ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યા અંગેનો ગુનો દાખલ કરી હત્યારા ઈસમોને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગરના વઢવાણમા કારખાનામા મજૂરી કરતા યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી છે. દારૂના નશામા અપશબ્દોના પ્રયોગના મામલે બે ઈસમોએ બોથડ પદાર્થથી યુવક પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. વઢવાણ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ હત્યા અંગેનો ગુનો દાખલ કરી હત્યારા ઈસમોને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. સુરેન્દ્રનગરના વઢવાણમા કારખાનામા મજૂરી કરતા યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી છે. ત્યારે દારૂબંધી અને હથિયારબંધી પર જિલ્લામા જાહેરમા લીરેલિરા ઉડ્યા હોવાની વિગતો સામે આવી છે.
