સોમનાથ ત્રિવેણી સમસાન ના
શ્રી પંચ દશનામ જુના અખાડા ના રમતા પંચ ના સાધુ તેમજ મહાકાળી મંદિર ત્રિવેણી નાં શ્રી મહંત શાંતા ગીરીજી મહારાજ (તપસિ બાપુ ) ને સમાધી અપાઈ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ મહામંત્રી મહેશભાઈ વાંજા સહીત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ
અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર
સોમનાથ ત્રિવેણી સમસાન
શ્રી પંચ દશનામ જુના અખાડા ના રમતા પંચ ના સાધુ તેમજ મહાકાળી મંદિર ત્રિવેણી નાં શ્રી મહંત શાંતા ગીરીજી મહારાજ (તપસિ બાપુ ) ફાગણ સુદ પૂનમ નાં રોજ બ્રહ્મ લીન થયેલ હોય તેમની સમાધિ ફાગણ વદ બીજ ને તા.૧૯,૩,૨૨ નાં રોજ ત્રિવેણી મુકામ મહાકાળી મંદિર નાં પટાગંણ મા સમાધિ આપવા માં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત મહાકાળી મંદિર ના પ્રમુખ તેમજ વેરાવળ પાટણ સનાતન હિંદુ સેવા સમાજ નાં પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા તથા મહામંત્રી શ્રી મહેશભાઈ વાજા તથા ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ના ડાયરેક્ટર તથા ખારવા સમાજ ના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુહાડા તથા દશનામ ગૌસ્વામી સમાજ નાં આગેવાન શ્રી પ્રવીણ ગીરી ગોસ્વામી તથા પાટીદાર સમાજ ના અગ્રણી શ્રી રસિકભાઈ પટેલ તથા ખારવા સમાજ ના આગેવાન તથા ઉદ્યોગપતિ શ્રી રામજી ભાઈ પીઠડ તથા ખારવા સમાજ ના ઉપ પટેલ શ્રી બાબુભાઈ જુંગી તથા જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધનસુખભાઈ કુહાડા તથા ખારવા સામાજ ના મેનેજર શ્રી નારણ ભાઈ બાડીયા તથા સોની સમાજ ના પૂર્વ પ્રમુખ શ્રી લખુભાઈ સોની તથા લુહાર સમાજ ના પ્રમુખ શ્રી મહેશભાઈ મકવાણા તથા બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી મિલન ભાઈ જોશી તથા આગેવાન શ્રી ભુપતભાઈ જાની તથા બહોળી સંખ્યા માં વેરાવળ પાટણ હિંદુ સેવા સમાજ ના લોકો તેમજ પૂરા ભારતભર માંથી સાધુ સંતો મહંતો જોડાયેલા હતા. હોવાની વિગતો સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


