બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ સુપ્રસિધ્ધ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા મા ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શને જીવણભાઈ પરમાર ટ્રસ્ટી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ અને વિજયસિંહ તખતસિંહ ચાવડા જનરલ મેનેજર શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ આવેલ ત્યારબાદ પૂજ્ય શ્રી ભયલુબાપુ સાથે પૂજ્ય શ્રી વિસામણ બાપુના જન્મ સ્થળ જૂના ઓરડા ના દર્શન કરી જગ્યાની આધુનિક બણકલ ગૌશાળા અશ્વશાળા અને કૈલાશ બંગલો ની મુલાકાત અને પ્રસાદ લઈ જગ્યાની સ્વચ્છતા તેમજ મેનેજમેન્ટ જોઈ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો..
તસવીર-વિપુલ લુહાર,પાળીયાદ


