Gujarat

સોમનાથ મહાદેવ મંદિર દર્શન માટે પધાર્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવ ના દર્શન પુજા આર્ચ્ના કરી ધન્યતા અનુભવી 

અહેવાલ ; સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
સોમનાથ માં પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવ મંદિર દર્શન કરી  ધન્યતા અનુભવી
 વિધાનસભાની આગામી ચુંટણી બાબતે સભા યોજવા આવી ૮ હજાર જેટલી મેદની જોવા મળી હતી
 ગુજરાત ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક અગ્રણીઓની ઉપ્સ્થિતિ રહી હતી
હોવાની વિગતો પત્રકાર  સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ

IMG-20221120-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *