ગિરગઢડા તા 21
ભરત ગંગદેવ.
સોરઠ ના સિંહ સમા રઘુવંશીઓ ના ગૌરવ વધારતા રધુવીર સેના ના સુપ્રીમો જુનાગઢ ના નગર સેવક ગણતા શ્રી ગિરીશ ભાઇ કોટેચા એ જૂનાગઢ મહાનગર પાલિકા ના ડેપ્યુટી મેયર પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત વેરાવળ ની મૂલાકતે આવેલ ત્યારે વેરાવળ ના અનેક આગેવાનો એ ઉમળકાભેર અભિવાદન સાથે સ્વાગત કર્યું આ તકે વેરાવળ સોમનાથ બાય પાસ રોડ પર આવેલ સાંચી મલ્ટીપ્લેક્ષ ની શૂભેચ્છા મૂલાકાત સમયે સાંચી મલ્ટીપ્લેક્ષ ના ઓનર અંકૂરભાય , દર્પણભ તથા વેરાવળ લોહાણા સમાજ ના સર્મથા શ્રી વીક્રમભાય તન્ના તેમજ પીપ્લસ બેંક ના ડિરેકટરો સહીત ના આગેવાનો એ ગીરીશભાઈ કોટેચા ને અભિનંદન પાઠવી સન્માન કરેલ.

