સ્વ. કિશોરભાઈ નાનજીભાઈ વાઘેલા
ઉ.વ. ૫૯, (વ.તા. ૨૬/૦૬/ર૦રર) ના રોજ સંવત ૨૦૭૮ જેઠ વદ તેરસ ને રવિવાર દિલગીરી સાથે જણાવવાનું કે,
અમારા પિતાશ્રી સ્વ. કિશોર ભાઈ નાનજીભાઈ વાઘેલા આજ રોજ સંવત ૨૦૭૮ જેઠ વદ તેરસ ને રવિવાર તા.૨૬/૦૬/૨૦૨૨ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે
પરમ કૃપાળુ ભગવાન તેઓની દિવ્ય આત્માને શાંતિ આર્પે એજ પ્રાર્થના
તા.૩૦/૦૬/રર ને ગુરૂવાર ના રોજ ૪ થી ૬ બેસણુ રાખેલ છે.
સ્થળ :- પાણી દરવાજા રોડ ચોરાપા પાસે ગોટાળા શેરી અમરેલી ભાટીયાની દુકાન સામે
– ભાવેશભાઈ કિશોરભાઈ વાઘેલા (પત્રકાર) –
સંપર્ક :- ૭૦૧૬૦૬૦૨૬૬
ભરતભાઈ કિશોરભાઈ વાઘેલા
સંપર્ક :- ૯૦૧૬૪૨૩૬૮૯
” બાબુભાઈ નાનજીભાઈ વાઘેલા
ચીમનભાઈ નાનજીભાઈ વાઘેલા
– નયનભાઈ કિશોરભાઈ વાઘેલા
– જૈનિલ ભાવેશભાઈ વાઘેલા


