Gujarat હર ઘર તિરંગા જાગૃતિ ફેલાવવા માટે કાર્યકર બહેનો દ્વારા રેલી નીકાળવવામાં આવી Posted on August 12, 2022 Author Admin Comment(0) આજ રોજ હર ઘર તિરંગા જાગૃતિ ફેલાવવા માટે આઇ.સી.ડી.એસ. બોડેલી ના સી.ડી.પી.ઓ. શ્રી , મુખ્ય સેવિકા બહેનો અને આંગણવાડી ના કાર્યકર બહેનો દ્વારા રેલી નીકાળવવામાં આવી. ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.