Gujarat

 હાલાઈ લોહાણા મહાજન વેરાવળ ના ઉપક્રમે તારીખ ૧લી મે ‘ગુજરાત સ્થાપના દિન’ની ઉજવણીરૂપે સર્વ જ્ઞાતિ નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો..

   ગિરગઢડા
   ભરત ગંગદેવ..
જેમા નિષ્ણાંત ડોકટરો  ઓ પોતાની માનદ સેવા થકી વિવિધ રોગોના 175 દર્દી દેવો નિ સેવા નો લાભ લઈ નિદાન કરવામાં આવ્યું ત્યારે સુગર ટેસ્ટ, બ્લડ ગ્રુપીંગ,,ચક્ષુદાન સંકલ્પ પત્ર તથા થેલેસેમીયા ટેસ્ટ માટે 130 થી વધુ લોકોએ પોતાના ટેસ્ટ નિ: શુલ્ક પૂર્ણે  કરાવેલ
 આ કેમ્પ  લોહાણા મહાજન વાડી ખાતે સવારે 10 કલાકે દીપ પ્રાગટ્ય જ્ઞાતિ રત્ન સેવાભાવી વડીલ મુરબ્બી  ડોક્ટર આર જી તન્ના સાહેબ ના હસ્તે થયું ત્યારે શ્રી લોહાણા મહાજન પ્રમુખ વિક્રમ વિ તન્ના તથા કારોબારી સભ્યો, આરોગ્ય સમિતિ ના સભ્યો,  લોહાણા મહિલા મંડળ ના પ્રમુખ બિદુબેન ચંદ્રાણી સાથે મહીલા હોદેદારો, ઈનર વિલ કલબ ના પ્રમુખ જયશ્રીબેન સોમૈયા, સાથે હોદેદારો સભ્યો, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ ના ચેરમેન કીરીટ ઉનડકટ તથા સર્વે સભ્યો સાથે. ઝવેરીભાઈ ઠકરાર, જયકરભાઈ ચોટાઈ, અશોકભાઈ ગદા, બિપિન અઢીયા, અનિષ રાચ્છ, મહેન્દ્રભાઈ રાજા, ધીરૂભાઈ ચંદે, બડાભાઈ રાયઠ્ઠઠા, મહેશ દંતાણી, પ્રકાશ તન્ના (ઠાકર), યોગેશ રતનધારીયા, યુવરાજ રતનધારીયા, હીતેશ માંડવીયા, ભરત સોમૈયા, ગીરીશ ઠક્કર, ચંદ્રેશ અઢીયા, તેમજ નગરપાલિકા ચિફ ઓફિસ ચેતનભાઈ ડુડીયા, પ્રમુખ, પિયુષ ફોફંડી, ઉપ પ્રમુખ કપીલ મહેતા, બાદલ હુંબલ, જીવાભાઈ વાળા, નિલેશ વિઠલાણી, હસમુખભાઈ અઢીયા, ભરત શીંગળા, ભાદાભાઈ રાયઠ્ઠઠા, દીનેશભાઈ રાયઠ્ઠઠા, તેમજ રાજકીય આગેવાનો, હોદેદારો તથા નગરસેવકો ભારતીબેન ચંદ્રાણી, લક્ષ્મણભાઈ ચંદનાણી, કીશનભાઈ જેઠવા, સીનીયર સીટીઝન ક્લબ ના પ્રમુખ શ્યામભાઈ નાથાણી -સભ્યો, ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ ધર્મેશ રાજપરા -સભ્યો, મહીલા કોલેજ ના બારડ સાહેબ, વેરાવળ સેવા સંઘના પ્રમુખ વિવેકભાઈ દવે તથા સભ્યો, સીંધી સમાજ ના નરેશભાઈ, ચિનુભાઇ લાલવાણી, રાહુલ કારીયા, સહીતના અનેક સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, પ્રેસ પ્રતિનિધિઓ એ કેમ્પ ની શુભેચ્છા મુલાકાત લીધી અને દદી દેવો ભવ: નિ પંક્તિ ને સાર્થક કરવા  લોહાણા મહાજન વેરાવળ નિ પહેલા ને બિરદાવી હતી.
આ તકે સર્વે જ્ઞાતિ નિદાન કેમ્પ ને સફળ બનાવવા નિઃશુલ્ક પર્ણે સેવા આપવા બદલ ડોક્ટરશ્રીઓ, લેબોરેટરી ટેકનિશ્યનશ્રીઓ, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ શાખા,  લોહાણા મહાજન વેરાવળ કારોબારી સમિતિ ના સભ્યો,  લોહાણા યુવક મંડળ, આરોગ્ય સમિતિના સભ્યો, તેમજ પ્રેસ, ઈલે, મિડીયા પ્રતિનિધિ  ઓ, રઘુવંશી મંડપ સર્વિસ , ભાગ્યોદય કેર્ટરર્શ, હોટેલ દામોદર, તેમજ ધર્મેશ તન્ના (યુનિયન બેન્ક) એ કેમ્પના ભગીરથ સેવાકીય કાર્ય મા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા બદલ તમામની નોંધ લઈ શ્રી લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ વિક્રમ વિ તન્નાએ આભાર વ્યક્ત કર્યો હોવાનું અનિષ રાચ્છ નિ અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું.
 હાલાઈ લોહાણા મહાજન વેરાવળ
વિક્રમ વિ.તન્ના પ્રમુખ મુકેશ રૂપારેલિયા ઉપ પ્રમુખ.

IMG-20220502-WA0352.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *