Gujarat

૧૦/૦૨/૨૦૨૨ ને ગુરૂવાર ના રોજ ગિર ગઢડા તાલુકાના સનવાવ ગામમા સતાધાર ના મહંત શ્રી શામજીબાપુ ની ૧૮ મી પુણ્યતિથિ ગુજૅર ક્ષત્રિય કડીયા સમાજ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવી હતી

૧૦/૦૨/૨૦૨૨ ને ગુરૂવાર ના રોજ ગિર ગઢડા તાલુકાના સનવાવ ગામમા સતાધાર ના મહંત શ્રી શામજીબાપુ ની ૧૮ મી પુણ્યતિથિ ગુજૅર ક્ષત્રિય કડીયા સમાજ તરફથી ધામધૂમથી ઉજવવામાં આવી હતી
 તેમા બન્ને ટાઈમ ની પ્રસાદી ના દાતા રઘુવંશી લોહાણા સમાજના સ્વ. ત્રિભોવનદાસ દામોદરદાસ કોટેચા (પરીવાર)
 હ. રાજેશભાઇ ટી. કોટેચા (રાજ પાન એન્ડ ડીઝીટલ સ્ટુડિયો )
 તેમના પરિવાર શામજીબાપુ આરતી દશૅન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા

IMG-20220210-WA0481.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *