Gujarat

૨૪ માર્ચના રોજ યોજાનાર જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકુફ

આગામી તા. ૨૪,૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ રાષ્ટ્રપતિ શ્રી જામનગર ખાતે એવોર્ડ પ્રેસિડેન્ટ કલર  કાર્યક્રમ અન્વયે આઈ.એન.એસ વાલસુરા ખાતે મુલાકાતે પધારનાર છે. જે અંતર્ગત ૨૪/૦૩/૨૦૨૨ના રોજ યોજાનાર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલ છે, જેની સંબંધકર્તાઓને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર શ્રી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

 

દિવ્યા ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *