Gujarat

 137 છોટાઉદેપુર વિધાનસભાના ડોલરીયા તેમજ ઝોઝ ના શક્તિ કેન્દ્રમાં ભાજપની બેઠક યોજવામાં આવી,

છોટાઉદેપુર 137 વિધાસભાના ડોલરીયા તેમજ ઝોઝ માં શક્તિ કેન્દ્રમાં ભાજપની બેઠક યોજવામાં આવી હતી, બેઠકમાં
 બુથ પ્રમુખ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી તેમાં ઉપસ્થિત ઝારખંડ થી આવેલ સંયોજક મનોજભાઈ દુબે તેમ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને આદિજાતિ નિગમના ડિરેકટર  જશુભાઈ રાઠવા તેમજ મંડળ પ્રમુખ કાળુભાઈ નાયકા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શર્મિલાબેન રાઠવા તેઓની ઉપસ્થિતિમાં  બેઠક યોજવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221030-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *