Gujarat

2022: ચૂંટણી પહેલા છોટાઉદેપુર કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, મહિલા નેતા કેજરીવાલની હાજરીમાં જોડાયા AAPમાં

2022: ચૂંટણી પહેલા છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. રાધિકા રાઠવાએ ફેસબુક ઉપર કેજરીવાલ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. રાધિકા કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અમરસિંહ રાઠવાના સુપુત્રી છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ કમેટીમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. રાધિકા રાઠવા 138 જેતપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર બની શકે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1667056616732.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *