Gujarat

29 4 2009 નાસ્વર્ગવાસી રમેશભાઈ રત્નાભાઈ ડાંગરિયા અને તેમના ધર્મ પત્ની સ્વર્ગવાસી જયાબેન રમેશભાઇ ડાંગરીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ

29 4 2009 નાસ્વર્ગવાસી રમેશભાઈ રત્નાભાઈ ડાંગરિયા અને તેમના ધર્મ પત્ની સ્વર્ગવાસી જયાબેન રમેશભાઇ ડાંગરીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ આજરોજ હોવાથી ડાંગરિયા પરિવાર દ્વારા રાજકોટની અંદરના અને રાજકોટ ની બાર અલગ અલગ ઝુંપડપટ્ટીમાં તેમજ શ્રમ  વિસ્તારમાં બાળકોને મનભાવન નાસ્તો ગુંદી ગાંઠીયા લાડવા સમોસા દાબેલી અને નાના બચ્ચા માટે કપડા નું વિતરણ કરવામાં આવ્યું
જેમાં ડાંગરિયા પરિવારના અલ્પેશ રમેશભાઇ    ડાંગરીયા સોનલબેન અલ્પેશભાઈ ડાંગરિયા ગિરધરભાઈ ડાંગરિયા મોહનભાઈ ડાંગરિયા ત્રિકમ ભાઈ ડાંગરિયા તેમજ તરલીકા બેન   જગદીશભાઈશેલડીયા ઈન્દુબેન શૈલેષભાઈ રૈયાણી પ્રતિભા બેન મુકેશભાઈ પરસાણા પ્રીત અલ્પેશભાઈ ડાંગરિયાદ્વારા એમના પરમ દિવ્ય આત્માને ખુબ ખુબ
 સદગતિ મળે એવી પ્રાર્થના🙏
મા-બાપને હંમેશા માન-સન્માન આપજો ભલે સો  ભુલો થાય 🙏
રિપોર્ટર સોનલબેન ડાંગરિયા

IMG-20220505-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *