Gujarat

PSI મા સ્થાન મેળવી ઘાંટવડ ગામ નું ગૌરવ વધાર્યું 

હાર્દિક કાનાબાર પ્રાચી
હાલજાહેર થયેલ PSI ના મેરીટ માં ઘાટવડ ગામનું ગૌરવ ગણાતા ઘાટવડ ગામની દીકરી  ક્રિષ્નાબેન બાલુભાઈ જેવો એ કુલ ૨૪૪.૫૦ મેરીટ ગુણ મેળવીને પીએસઆઇ માં સ્થાન મેળવ્યું છે ક્રિષ્નાબેન ઘાટવડ કન્યા શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે તેમની અથાગ મહેનતથી આ સફળતા મેળવી છે આ તકે  ઘાટવડ ગામ  તેમજ ક્રિષ્ના બેન ના પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા હતા

IMG-20220730-WA0147.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *