Gujarat

અંબાજી છાપરી ચોકપોસ્ટ પર પોલીસની સરાહનીય કામગીરી

*શહીદો માટે ફાળો ઉઘરાવાની પહેલકરી છે – ગાડી ચાલકોની મરજી પ્રમાણે શહીદો માટે આપી રહ્યા છે ફાળો.*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ની આજુબાજુ રાજસ્થાનની બોડર આવેલી છે તેમાંથી એક બોર્ડર છાપરી ચોકપોસ્ટ છે ચોકી ઉપર તૈનાત પોલીસ જવાનો સતત ચેકિંગ સાથે શહીદો માટે ફાળો પણ ભેગો કરી રહ્યા છે છાપરી ચેકપોસ્ટ પોલીસ કર્મચારીઓ પોલીસના સ્ટીકર છપાવી ચેકપોસ્ટ પર થી પસાર થતી ગાડીઓ પર લગાવી રહ્યા છે છાપરી ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ શહીદો માટે ફાળો ઉઘરાવાની પહેલ કરી છે ચેક પોસ્ટ ઉપર થી અવર-જવર કરતી ગાડીઓ ના ગાડી ચાલકોની મરજી પ્રમાણે શહીદો માટે આપી રહ્યા છે ફાળો છાપરી ચેકપોસ્ટ ના પોલીસ કર્મચારીઓની આ ઉત્તમ કાર્ય જોઈને અવર જવર કરતી ગાડી ચાલકો પણ ખુલ્લા દિલથી આપી રહ્યા છે સહયોગ ખરેખર શહીદો માટે છાપરી ચેકપોસ્ટ પોલીસની સરાહનીય કામગીરી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Screenshot_20221102_203826.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *