Gujarat

અગમ્ય કારણસર કઠલાલ વીજકર્મી એ ઝેરી દવા ગટગટાવી.

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ એમ.જી.વી.સી.એલ ના એક કર્મચારી આર.એલ સોઢા કપડવંજ તાલુકાના સાલોડ ગામના રહેવાસી જે કઠલાલ એમ.જી.વી.સી.એલ માં વાયરમેન તરીકે ફરજ બજાવે છે.તેઓએ એ ચાલુ ફરજ દરમિયાન કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી હતી.તે દરમિયાન  તેઓની તબિયત લથડતા નજીક ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરાયેલ છે.સમગ્ર ઘટનાની જાણ કઠલાલ પોલીસ મથકે કરવામાં આવતા જાણવા જોગ ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ છે.

IMG-20221214-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *