Gujarat

અન્નદાન શ્રેષ્ઠ દાન એવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને સો જેટલા જરૂરિયાત મંદ પરિવારોને અન્ના કીટનું વિતરણ

પ્રેસનોટ રાજકોટ
અન્નદાન શ્રેષ્ઠ દાન એવા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને સો જેટલા જરૂરિયાત મંદ પરિવારોને અન્ના કીટનું વિતરણ કરવામાં આવે છે આજે વિતરણ કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ સેજલભાઈ મહેતા કેતનભાઇ તમે પૂરી તેમનો ખુબ ખુબ આભાર આજના કાર્યક્રમમાં જીમ્મી ભાઈ અડવાણી રાજુભાઈ ઝુંઝા જેડી ઉપાધ્યાય ડોક્ટર પાયલબેન સોલંકી મોટીવેશનલ સ્પીકર દેવુભાઈ રાજપુત ડોક્ટર માણેક ભરતભાઈ અશોકભાઈ ચિરાગભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
ત્યારે સમર્પણ ટ્રસ્ટ સેંજલ  મેહતા કેતનભાઇ ગણાત્રા અને તેમની પૂરી ટીમ ઉતરોતર પ્રગતિ કરે માટે સમાજ સેવા કેન્દ્ર ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન અને પોલીસ સમન્વયના સોનલબેન ડાંગરિયા ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે

IMG-20220425-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *