રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરદાર પટેલ કેળવણી મંડળ વીણા સંચાલિત અમરબા બાલમંદિર વીણા ના કુલ ૬૮ વિદ્યાર્થીઓને સ્વર્ગીય પ્રભુદાસ જીવાભાઇ પટેલ ના સ્મરણાર્થે તેમના પરિવારજનો તરફથી વિના મૂલ્ય સ્વેટર અને ટોપી નું વિતરણ કરાયું આ મુજબ સતત સાત વર્ષથી સ્વેટર ના કાયમી દાતાઓનો શાળાના આચાર્ય એસજી પટેલ અને શ્રીમતી સુનીતા પરમારે આભાર વ્યક્ત કર્યો હતો


