Gujarat

અમરેલી ક્રાઇમબ્રાન્ચ માં ફરજ બજાવત જાબાઝ પોલીસ અધિકારી  એલ સિ.બી ઇન્ચાર્જ પી આઈ આર કે કરમટા સાહેબ ને ગૃહમનત્રી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા

અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના બાહોશ, કર્મઠ અને કાર્યદક્ષ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.કે.કરમટા ને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા”એકસલેન્સ ઈન્વેસ્ટીગેશન”એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ અમરેલી જીલ્લા પોલીસ ની આ ગૌરવપુર્ણ ક્ષણો ના સાક્ષી બન્યા હતા. આ તકે અમરેલી જીલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંહ સહિત ના અમરેલી જીલ્લાના ગણમાન્ય લોકો  પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ દ્વારા શ્રી કરમટા પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે
રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી

916352966122_status_7e0a5ef170fd446a81081053a8cb9042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *