Gujarat

અમરેલી જિલ્લા મીડિયાના વરિષ્ઠ આગેવાનો સાથે ભાજપ પદાધિકારીઓની વૈચારિક ગોષ્ઠી

આજરોજ પંચવટી ફાર્મ, અમરેલી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ *શ્રી કૌશિકભાઈ વેકરિયા પ્રદેશ ભાજપ મીડિયા સહ કન્વીનર *શ્રી ઝુબીનભાઈ આશરા ની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના વરિષ્ઠ પત્રકારમિત્રો સાથે વૈચારિક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, શ્રી રાજેશભાઇ કાબરિયા સૌરાષ્ટ્ર ઝોન, ભાજપ મીડિયા ઇન્ચાર્જ શ્રી સુરેશભાઈ માંગુકિયા, અમરેલી જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ વેકરિયા, સહ કન્વીનર શ્રી કલ્પેશભાઈ ખેર શ્રી અરુણભાઈ ડેર, શ્રી ધર્મેશભાઈ વિસાવળિયા આઈ ટી કન્વીનર *શ્રી રાકેશભાઈ નાકરાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220219-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *