Gujarat

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા તાલડા ગામે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના હસ્તે વાસ્મો યોજનાનું 35 લાખનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. 

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
આ તકે જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કાળુભાઈ ફિનડોલીયા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અરવિંદભાઈ ચાવડા, તાલુકા ભાજપના પ્રમુખશ્રી વિપુલભાઈ શેલડીયા, તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રશાંતભાઈ તંતી,તાલુકા ભાજપના મહામન્ત્રીશ્રી અને તાલડા ગામના સરપંચશ્રી રમેશભાઈ જાદવ,તાલુકા ભાજપ કિશાનમોર્ચાના પ્રમુખશ્રી કિશોરભાઈ સેંજલીયા, તાલુકા ભાજપ કિશાનમોર્ચાના મહામન્ત્રીશ્રી નરેશભાઈ રાદડિયા, તાલુકા પંચાયતના સદસ્યશ્રી ભાવેશભાઈ જાદવ, તાલુકા પંચાયત સદસ્યશ્રી વશરામભાઈ બારૈયા,પીપરીયાના સરપંચશ્રી વિજયભાઈ જોશી,નવા માલકનેશના માજી સરપંચશ્રી ગભરુભાઈ જાદવ,જામકાના માજી સરપંચશ્રી ભોળાભાઈ ખસિયા,મુંજીયાસરના ઉપસરપંચ  નરેશભાઈ,તાલડા ગામના ઉપસરપંચશ્રી મુન્નાભાઈ સાવલિયા,તાલડા ગામના ધીરુભાઈ ઘોઘારી,વિજયભાઈ મુંગલપરા,કિશોરભાઈ મુંગલપરા,શાંતિભાઈ મુંગલપરા,જયેશભાઇ સાવલિયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

IMG-20220226-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *